VIMORA MMM
VIMORA MMM એ ગુજરાત સરકાર માન્ય મિક્ષ માઈક્રોન્યુટ્રીયન્ટ પ્રવાહી છે. જેમાં ઝીંક, ફેરસ,
મેગ્નેશિયમ, મેગેનીઝ, બોરોન, કોપર જેવા સુક્ષ્મષોપક તત્ત્વો આવે છે.
v સુક્ષ્મ પોષક તત્ત્વો પ્રવાહી સ્વરૂપે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે.
v છોડની વૃદ્ધિ અને વિકાસમાં વધારો કરે છે.
v છોડની ફુટ અને ડાળી વધારે
v ઉત્પાદનમાં વધારો કરે છે