Skip to Content

PROM


NPK બેક્ટેરીયા યુક્ત દાણાદાર ખાતર વાપરવાથી થતા ફાયદા

૧. પાકને પર્યાપ્ત માત્રામાં ફોસ્ફરસ ઉપલબ્ધ કરાવે છે.

ર. રાસાયણીક ખાતરોથી જમીનને થતા નુકશાનથી બચાવે છે.

૩. જમીનની ફળદ્રુપતા માં વધારો કરે છે.

૪. જૈવિક અને કાર્બનીક તત્ત્વો આપની જમીનમાં જતા પાકની ગુણવત્તા વધારે છે અને જમીનમાં સુક્ષ્મ જીવોના વિકાસ અને વિસ્તાર માટે અનુકુળ વાતાવરણ બનાવે છે.

૫. આરંભ પ્રોમ આપના પાક ને જરૂરી સુક્ષ્મ પોષક તત્ત્વો ઉપલબ્ધ કરાવે છે.

૬. જૈવિક હોવાથી આપની જમીનની ફળદ્રુપતા,

ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે.

૭. જમીનનું બંધારણ સુધારે છે તથા PH બંને સુધારે છે.

કુદરતી ફોસ્ફરસનો સ્ત્રોત રાસાયણીક DAP નો સંપૂર્ણ પર્યાય ઓર્ગેનિક કાર્બનનો ભરપુર સ્ત્રોત

AarambH PROM વાપરવાની રીત અને માત્રા:

એક એકરમાં ૫૦ થી ૧૦૦ કિલો ખાતર પાયામાં અથવા વાવેતર પછી જમીનમાં આપી શકાય છે. હા..ખેડૂતભાઈઓ હવે ફોસ્ફોરસ યુક્ત રાસાયણ (DAP) વિકલ્પ તરીકે ઓર્ગેનિક ફોસ્ફોરસ આપને અત્યંત લાભકારી છે. તો આવો જમીનને બચાવીએ અને ગુણવત્તા સભર ઉત્પાદન મેળવીએ.