BIO POTASH
રાસાયયિક પોટાશ નો એકમાત્ર કુદરતી વિકલ્પ વિમોરા બાયો પોટાશમાં KMB નાં બેક્ટેરિયા
હોવાથી જમીનમાં રહેલા પોટાશને ઉપલબ્ધ કરાવવાનું કામ કરે છે.
1. કુદરતી પોટાશથી ભરપુર.
2. કાર્બન યુક્ત ઓર્ગેનિક પોટાશ.
3. જમીનમાં જરૂરી પોટાશ ઉપલબ્ધ કરાવે છે.
4. પોટાશને સંતુલિત રાખવા માટે વિશેષ ફોર્મ્યુલેશન. ફળ ગુણવત્તામાં વધારો કરે છે.
5. પોટાશ છોડની રોગપ્રતિકારક શક્તિ, દુષ્કાળ સહનશીલતા, અનાજ અને બીજની ભરાવદારતા માં વધારો કરે છે.
6. ફળોના ફળ, સ્વાદ, રંગ અને તેલના પાકોમાં તેલનું પ્રમાણ વધારે છે.
7. પોટાશ છોડમાં પાણીની જાળવણીમાં વધારો કરે છે,
8. પાકની ઉપજમાં સુધારો કરે છે અને પાકના પોષણ મુલ્યને વધારે છે.
પેકીંગ ઉપલબ્ધ : ૫૦ કિલો