Magnesium Sulphate
“ખેડુત સુખી તો જગ સુખી”
મેગ્નેશિયમ શ્રેષ્ઠ, તો ફસલ સર્વશ્રેષ્ઠ
મેગ્નેશિયમ ૯.૫%, સલ્ફર ૧૨%
મેગ્નેશિયમ સલ્ફેટ ખાતર વાપરવારથી થતા ફાયદા:
૧. મેગ્નેશિયમ સલ્ફેટ હરિતદ્રવ્યનું સ્તર વધારે છે. જે સૂર્યપ્રકાશને ઉર્જામાં રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. આનાથી પાક લીલો રહે છે.
ર. મેગ્નેશિયમ સલ્ફેટ છોડ દ્વારા નાઈટ્રોજન અને ફોસ્ફરસના શોષણમાં સુધારો કરે છે. મેગ્નેશિયમ સલ્ફેટ નવી પાકની શાખાઓની સંખ્યા વધારવામાં મદદ કરે છે.
૩. મેગ્નેશિયમ સલ્ફેટ છોડની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. સ્વસ્થ મૂળના વિકાસને પ્રોત્સાહન આપે છે. છોડમાં કાર્બોહાઈડ્રેટના વપરાશમાં વધારો કરે છે.
શ્રેષ્ઠ મેગ્નેશિયમ સલ્ફેટ વાપરવાની રીત:
શ્રેષ્ઠ મેગ્નેશિયમ સલ્ફેટ રપ કિલો એક એકર પાકમાં વાપરવું
શ્રેષ્ઠ મેગ્નેશિયમ સલ્ફેટ વોટર સોલ્યુબલ હોવાથી ડ્રીપ ઈરીગેશન મા પણ વાપરી શકાય છે.