VIMORA HI + Zinc
VIMORA હાઇ+ઝીંક શ્રેષ્ઠ તો ફસલ સર્વશ્રેષ્ઠ (ગુજરાત સરકાર માન્ય મીક્ષ માઈક્રોન્યુટ્રન્ટ ગ્રેડ નં. ૫)
VIMORA શ્રેષ્ઠ હાઇ+ઝીંક મતલબ તમારા ખેતરનું ર૪ કેરેટનું સોનુ
દરેક પાકને તેના સંપૂર્ણ પોષણ માટે VIMORA શ્રેષ્ઠ હાઇ+ઝીંક વાપરો કારણ કે VIMORA
શ્રેષ્ઠ હાઇ+ઝીંક માં છે ઝીંક, બોરોન, મેંગેનિજ, આયરન, કોપર સલ્ફર મેગ્નેશિયમ અને મોલીબ્ડેનમ
જેવા અન્ય સ્વસ્થ પોષક તત્વો જે તમારા પાકની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે છે તથા પાકની રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. જે ઉત્પાદનની ગુણવત્તા વધારે છે.
પેકીંગ ઉપલબ્ધ : ૫ કિલો, ૧૦ કિલો અને ૨૫ કિલો
VIMORAશ્રેષ્ઠ હાઇ+ઝીંક વાપરવાની રીત અને માત્ર દરેક પાક માં ૮ થી ૧૦ કીલો/એકર વાપરી શકાય છે.VIMORAશ્રેષ્ઠ હાઇ+ઝીંક વાપરો અને તમારા પાકને સંપૂર્ણ પોષણ આપી અદ્ભુત પરિણામ મેળવો.