Skip to Content

DADA Zinc


“ખેડુત સુખી તો જગ સુખી”

દાદા ઝીક (ગુજરાત સરકાર માન્ય મીક્ષ માઈક્રોન્યુટ્રન્ટ)

દાદા કા વાદા, ફસલ હો જ્યાદા

પ્રિમીયમ ક્વોલીટી ઓફ મીક્ષ માઈક્રોન્યુચિયન્ટ્સ ફર્ટીલાઈઝર ઝિંક

પાકની ઉપજમાં વધારા માટે સહાચક

તાંબુ : પાકના આરોગ્ય અને ઉપજમાં સુધારો કરવામાં ફાળો આપે

બોરોન: પાકની એકંદર ગુણવત્તામાં સુધારો

DaDa Zinc (Mix Micronutrient Fertilizer)

મોલિબ્ડેનમ: વાતાવરણમાંથી નાઈટ્રોજન નું શોષણ કરી પાક ની વૃદ્ધિ માટે સહાયક

મેંગેનીઝ: હરીદ્રવ્ય ઉત્પાદન, પ્રકાશસંશ્લેષણ અને છોડની એકંદર વૃદ્ધિમાં મદદ

આયર્ન: મૂળ, પાંદડા અને પાકના અન્ય ભાગોમાં ઓક્સિજનનું પરિવર્તન

સલ્ફર: પાક ની વૃદ્ધિ અને રોગપ્રતિકારકશક્તિ ને વેગ આપે

મેગ્નેશિયમ: પાક ને હાનિકારક તત્ત્વો થી રક્ષણ પ્રદાન કરે

કલીન દાદા ઝીંક તમામ શાકભાજી, ધાન્ય પાકો તથા બાગાયતી પાકો માટે

જેવુ નામ, તેવુ કામ (દાદા ઝીંક) ખુબ લાભદાયી