CALBO Flower
“ખેડુત સુખી તો જગ સુખી”
કેલ્બો ફલાવર (Calcium Concentrate 11 %)
કેલ્બો ફ્લાવર વાપરવાથી થતા ફાયદા
v વિમોરા કેલ્બો ફ્લાવરમાં કેલ્શિયમ, બોરોન, એમિનો એસીડ, જેવાં પોષકતત્ત્વોનું પ્રવાહી મીશ્રણ છે. જેમાં કેલ્શિયમની વધારે સાંદ્રતા છે.
v કેલ્શિયમએ કોષ દિવાલનો અભિન્ન ભાગ છે તે છોડમાં કુમળા પાદડા વધારે છે.
v કુલ અને ફળ સેંટીંગમાં વધારો કરે છે.
v વહેલા (અપરિપક્વ) ફુલ અને ફળને ખરતાં ઓછા કરે છે. સ્વસ્થ કુલ અને ફળના વિકાસ અને ગુણવત્તામાં સુધારો કરે છે.
v કુલ અને ફળની ટકાવશક્તિ વધારે છે.
v કેલ્બો ફ્લાવર અન્ય તત્ત્વોના ચયાપચય પર બેવડી અસર કરે છે.
v પરાગા ધન વધારવામાં મદદ કરે છે જેનાથી વધુ ફુલ અને ફળ આવે છે.
v કેલ્બો ફ્લાવર કેલ્શિયમની ઉણપના લક્ષણોને ઝડપી ગતીથી સારવાર આપે છે.
ડોઝ :- ૫૦૦ મિલી | ૧ એકર માં છંટકાવ :- ૧ થી ૨ મિલી | લીટર
પેકીંગ ઉપલબ્ધ : ર૫૦ મિલી | ૫૦૦ મિલી | ૧ લીટર