Bio NPK
ખેડૂત ભાઈઓ માટે અત્યંત ઉપયોગી ખુશખબર VIMORA Bio NPK આપના માટે ગુણવત્તા
સભર પાક ઉપ્તાદન લેવા માટે આ વર્ષથી સરકાર માન્ય ઓર્ગેનિક ફોસ્ફરસ યુક્ત દાણાદાર ખાતર
Bio NPK ના નામથી માર્કેટમાં ઉપલબ્ધ કરીએ છીએ.
v NPK બેક્ટેરીયા યુક્ત દાણાદાર ખાતર વાપરવાથી થતા ફાયદા:
૧. બેક્ટેરીયલ એક્ટીવીટી દ્વારા NPK ની ઉપલબ્ધતા વધારે છે.
ર. રાસાયણીક ખાતરોથી જમીનને થતા નુકશાનથી બચાવે છે.
૩. જમીનની ફળદ્રુપતા માં વધારો કરે છે. મુળ વસાહત દ્વારા વાતાવરણ નાઈટ્રોજનને જમીનમાં સ્થાપિત કરે છે.
૪. એન્વાયરમેન્ટલ સ્ટ્રેસ સામે પાકને રક્ષણ પુરૂ પાડે છે.
૫. આરંભ બાયો NPK આપના પાક ને જરૂરી સુક્ષ્મ
પોષક તત્ત્વો ઉપલબ્ધ કરાવે છે.
૬. જૈવિક હોવાથી આપની જમીનની ફળદ્રુપતા, ગુણવત્તા અને ઉત્પાદન ક્ષમતામાં વધારો થાય છે. ૭. જમીનનું બંધારણ સુધારે છે તથા PH સુધારે છે.
v વાપરવાની રીત અને માત્રા:
એક એકરમાં ૫૦ થી ૧૦૦ કિલો ખાતર પાયામાં અથવા વાવેતર પછી જમીનમાં આપી શકાય છે.